બુધવાર, 13 જુલાઈ, 2011

વિદાઈ

વિદાઈ

તમે આવજો કહ્યું ને અમે થાકી ગયા ને પછી સુરજ નું આથમવું સામે મળ્યું.
તમે "મળજો" કહ્યું ને એક આંસુ લુછ્યું ને પછી દરિયાનું છલકાવું સામે મળ્યું...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.