શુક્રવાર, 12 ઑગસ્ટ, 2011

રક્ષાબંધનની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.



ભાગવાન ઘરે ઘરે ના પહોચી શકે એટલે તેણે "માં" બનાવી,
અને તેમને એ પણ ખબર હતી કે માં આખી ઝીંદગી બાળક ની સાથે ના રહી શકે....
અને એટલેજ .....
એમણે આ પૃથ્વી પર "બહેન" ને મોકલી.....
રક્ષાબંધનની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.