આજે ભગવદ ગીતા જયંતી છે.
આપ સૌ ને આજ ના દિવસે ખુબ ખુબ શુભકામનાઓ.
આજથી ભગવદ ગીતા નાં શ્લોકો નો સરળ ગુજરાતી માં અર્થ લખવાનું શરુ કરું છું.
અત્યાર સુધી આ વિષય પર ઘણું બધું લખાયું છે....
પણ....
શિક્ષણ ને અનુલક્ષી ને બહુ ઓછો પ્રયાસ થયો હોય તેમ લાગે છે.
તેથી જ તો આજના દિવસે "ભગવદ ગીતા અને શિક્ષક" વિષય પર "કંઈક" લખવા નું શરુ કરું છું.
આશા રાખું કે એ આપને ગમશે....
.
બસ થોડી રાહ જુઓ...
બહુ જલ્દી આવી રહ્યો છું...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.