રવિવાર, 8 જાન્યુઆરી, 2012

વેદો અને ફિલ્મી ગીતો


આજે મેં ફિલ્મ "Rockstar" નું  "કુન ફાયા" ગીત સાંભળ્યું,
એ પહેલા આપણાં ઋગ્વેદ ના "नासदीय सूक्तम" નું પારાયણ કર્યું હતું...
એ સૂક્ત નાં પહેલા મંત્ર નો અર્થ મન માં રમતો હતો...
અને એ સાથે જ આ ગીત સાંભળ્યું,
.
કેટલું સરસ કહેવાય કે...
આ સૂક્ત નાં પ્રથમ મંત્ર નો અર્થ એટલે ફિલ્મ "Rockstar" નું સૂફીગીત "કુન ફાયા..."

ગીત નાં શબ્દો છે
"जब कही पे कुछ कही भी नहीं था,
वही था वही था वही था..."

જ્યારે "नासदीय सूक्त" નો પ્રથમ મંત્ર છે....
" नासदासीन्नो सदासीत तदानीं नासीद्रजो नो व्योमा परो यत |
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनम गभीरम || "

આ મંત્ર નો અર્થ પણ આ ગીત ને કંઈક મળતો આવે છે કે...
"જ્યારે આ સૃષ્ટિ ની શરૂઆત માં કાઈ પણ ન હતું ત્યારે "એ" હતા...
અર્થાત "પરમાત્મા" હતા... वही था वही था वही था...."
બરાબર ને ??
વિશ્વાસ નાં થતો હોય તો...
પહેલા એ મંત્ર નો અર્થ જાણો અને પછી ગીત ને ધ્યાન થી સાંભળો...

આપનો 
નીરવ જાની "પવન"....


3 ટિપ્પણીઓ:

  1. jem pavan shant loko ne vadhu shanti ne ashant ne teno (shanti) ehsas ape 6e em tame PAVAN banine bharatiy ne bharatiy hovano ehsas karavata raho evi shubh bhavna.jem atyarre prayatna katyo tem .
    carry on my dear friend.......

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. Thanks Dear Jagdish.
      .
      it my humble request to you dear, that
      હવે પછી ક્યારેય કોમેન્ટ માં વખાણ ના કરતો...
      કેમ કે
      It improves my "Ego Level".
      Ego નાં લીધે ફરીવાર કોઈના થી વિખુટો પાડવા નથી માંગતો...

      કાઢી નાખો
  2. અજ્ઞાતઑગસ્ટ 27, 2013

    સરસ સંશોધન. સંગીત પણ એક સાધના જ છે, એ પરમાત્માને પામવાંની.

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.