બુધવાર, 2 મે, 2012

Education


|| शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है... ||

ઉપરનું વાક્ય વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક ચાણક્ય એ આપ્યું છે એ આપને સૌ જાણીએ છીએ....
પણ એ વાક્ય માં કહ્યા મુજબ "પ્રલય" અને "નિર્માણ" એટલે શું ??
.
મારા મત મુજબ વિદ્યાર્થી માં રહેલા પ્રત્યેક "દુર્ગુણો" નો નાશ કરવો એટલે "પ્રલય" 
અર્થાત દુર્ગુણો નો પ્રલય.
અને...
બાળક માં રહેલી સુષુપ્ત શક્તિઓ ને ઓળખી અને  તેને બહાર લાવવી એટલે "નિર્માણ".
.
પ્રત્યેક શિક્ષક જો આવી રીતે સતત "પ્રલય" અને "નિર્માણ" કાર્ય કરતા રહે તો એક સુંદર "ભારતનું નિર્માણ" આપોઆપ થઇ જાશે...!!
.
આભાર...!!
.
આપનો
નીરવ જાની...

6 ટિપ્પણીઓ:

  1. બહુ સરસ આપને અહિયા મળી આનન્દ થયો -કપિલ

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપ સમાન વડીલો નાં આશીર્વાદ સતત મળતા રહે એવી ભગવાન ના ચરણો માં પ્રાર્થના...
      જય દ્વારિકાધીશ.

      કાઢી નાખો
  2. અજ્ઞાતમે 03, 2012

    khub j saras bhai we proud to be our brhamin

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર મિત્ર,આપનો પરિચય નાં આપ્યો ??

      કાઢી નાખો

Please comment with your own opinion.