રવિવાર, 17 જૂન, 2012

Father's Day




પિતાનું મોંન પુત્રમાં બોલતું હોય છે. 

જયારે બાપ દીકરાથી હારે છે ત્યારે બંને રાજી થઈને હસે છે.

પણ જયારે દીકરો બાપથી હારે છે, ત્યારે બંને રડી પડે એવા દુઃખી થતા હોય છે.

સંતાનો પિતાની અધુરી કહાની દોહરાવવા માટેની કુદરતની જીનેટિક કરામત હોય છે. - જય વસાવડા


To My Father,
With Lots of Love.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.