મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું
તને વ્હાલો વરસાદ કે હું ?
તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ
તને વ્હાલો વરસાદ કે હું ?
*
કવિ શ્રી મુકેશ જોષી વિરચિત
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું
તને વ્હાલો વરસાદ કે હું ?
તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ
તને વ્હાલો વરસાદ કે હું ?
*
કવિ શ્રી મુકેશ જોષી વિરચિત
કોઈ ઋતુની ક્યાં જરૂરત છે ?
જવાબ આપોકાઢી નાખોતારી ચાહત હજાર મોસમ છે...!!
નીરવ ભાઈ એક આડ વાત કહું છું.
જવાબ આપોકાઢી નાખોમને ખુબ ગમ્યું એટલે તમારી સાથે "વહેચું" છું.
.
આપણે આપણા બંને ચાલતા પગો પાસેથી ઘણું શીખવાનું છે.
આગળ રહેલા પગને આગળ રહેવાનો કોઈ ગર્વ નથી અને પાછળ રહેલા પગને પાછળ રહેવાની કોઈ શરમ નથી.
કારણ કે બંને પગોને ખબર છે કે આપણી જગ્યા વારવાર બદલાતી રહેવાની છે.
"તમારી સાથે શું શું થયું એ મહત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો છો તેનું મહત્વ છે"
.
આ છેલ્લું વાક્ય જીવનમાં ઉતારીએ તો ખુબ અસરકારક બની રહે તેવું છે.
.
anonymousji tame 6o kon???
કાઢી નાખોDear Jagdish,
કાઢી નાખોThey both are my friends.
They haven't their email ID in Google... So they are commenting as an anonymous.
.
Hu pan confused hato,
Jyaare maari comment vaachi ne eloko e mane mail karyo tyaare khabar padi...
Thank You very much dear both "Anonymous"...!!!
જવાબ આપોકાઢી નાખોતારી કાયા જ મારી ઊગમણી દિશા,
જવાબ આપોકાઢી નાખોમારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
- રમેશ પારેખ