.
પડદા પરનાં દ્રશ્યો જોઇને
જો આપણી આંખમાં આંસુ આવતા હોય
તો એને માટે શરમાવવા ની કોઈ જરૂર નથી,
કે પછી હૈયું કઠણ કરવાની પણ કોઈ જરૂર નથી.
કારણ કે એ આપણી સંવેદનશીલતાની જીવંતતા છે.
એ આપણામાં રહેલા "મનુષ્યત્વ" ને ઉજાગર કરે છે ...!!
.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.