પ્રેમપ્રતીક્ષા : સાથી તેરે નામ, એક દિન જીવન કર જાયેંગે...
જો દેખને મેં બહુત કરીબ લગતા હૈ
ઉસી કે બારે મેં સોચો તો ફાસલા નીકલે...!! (વસીમ બરેલવી)
*******************
સૌથી પહેલા હિન્દી ભાષાનાં મશહૂર કવિ વિકાસ કુમાર ની આ કવિતા વાંચો ...
જબ જબ ભી તુમ કહેતે થે ઔર હમ ચુપ ચુપ સે રહતે થે
ઔર ઇતના ઇતના હંસતે થે કિ આંખ સે આંસુ બહતે થે
જબ તેરી મેરી આંખો મેં બસ, એક સે સપને ચલતે થે
હમ અપની ધુન મેં જીતે થે ઔર જલનેવાલે જલતે થે
ઉન લમ્હોં કી યાદોં સે જો એક બૂંદ આંસુ નિકલા
તબ હમ તુમસે પૂછેંગે કિ કૌન બુરા થા, કૌન ભલા
ઝીલ કિનારે, ખીલે સિતારે ટુક ટુક બૈઠે, તુમ્હેં નિહારે
આંખો હી આંખો મેં ખેલેં હમ તુમ કિતને ખેલ ન્યારે
મૈં જીતું તબ ભી તુમ જીતો તુમ જીતો, તબ ભી હમ હારે
જીત તુમ્હારી, ખેલ તુમ્હારા મૈં ભી તેરા, સાથ તુમ્હારે
ઉન શામોં કા સૂરજ તેરી નજરોં મેં જો કભી ઢલા
તબ હમ તુમસે પૂછેંગે કિ કૌન બુરા થા, કૌન ભલા!
(વિકાસ કુમાર)

********************
કોને કહેવાય સાચો પ્રેમ? જેટલા જીવન, એટલા જવાબ. પણ સાચો પ્રેમ એ તો ખરો જ કે જેમાં રાહ જોવાનું પેઇન હોય, પણ કમ્પ્લેઇન ન હોય! જેમાં કોઇ દિલના ટુકડા પણ કરી નાખે, તો એ ટુકડાઓથી પણ એના પર એ કચડીને ચાલ્યા ગયેલા કદમોને ચાહ્યા કરીએ! બંગાળના બાઉલો એક સરસ ગીત ગાતા હોય છે કે 'કાચા ફળને ધોકા મારીને નરમ બનાવી શકાય, પણ એ પાકયું ન હોય ત્યાં સુધી મીઠું તો ન જ લાગે!'
આવું જ પ્રેમસંબંધનું છે. પરાણે જીવતરના, આયખાના, દેહના તાર તો જોડી શકાય. પણ પેલી મહોબ્બતની મીઠાશ તો સમય જતો જાય, પણ તો યે ભરતી ઓસરતી ન જાય, એવા અંદર ઉમટતા ફીલિંગ્સના ઘોડાપૂરમાંથી જ આવે! સાચો પ્રેમ જોગંદરના ખપ્પર જેવો હોય. એ બલિદાન માંગે. લોહીના છાંટણા કરીને બીજાના આંગણે સાથિયા ચીતરવા પડે. પાણીના બનેલા શરીરમાં કશુંક ખુંચે, તો લોહી નીકળે, પણ લોહીના બનેલા હૃદયમાં કંઇક ખુંચે તો આંખમાંથી દરિયા જેવું ખારૃં-ઉનું પાણી ટપકે! પ્રેમ તો એક શબ્દ છે, પણ પ્રેમ કરનારાની ચાહતનું ઝનૂન, એના સમર્પણની ઉદારતા, એના દર્દની દિલાવરીથી એ શબ્દને અર્થ મળતો હોય છે. કહેવાય છે કે આ એક એવી માયા છે, જે સ્વયં એના જાદુગરને સંમોહિત કરી નાખે છે! પ્રેમનું ગણિત ઉલ્ટું છે. પ્રેમ જો પૂરો ન થાય, અધૂરો રહે તો ગુણાકાર પામી વધતો જાય છે. એટલે જ પ્રેમની કથાઓ કયારેય વાસી થતી નથી. સ્ટોરી ઓફ લવ કેન ઓવરટેઇક ટાઇમ...!!

*****
બસ, થોડીક રાહ જુઓ, The Great Gatsby ની વાર્તા ગુજરાતીમાં આપની સમક્ષ લઈને આવીશ . . . અને એ પણ આપડા લોકપ્રિય ગુજરાતી કોલમિસ્ટ શ્રીમાન જય વસાવડા ની કલમે ...
*****
આપનો "નીરવ જાની"
Super'B performance please write a big novels I means great love story types ..... with
જવાબ આપોકાઢી નાખોKeep continue.....
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
કાઢી નાખો