થોડા દિવસ 'રિચાર્જ' થવા હિમાલયની ગોદમાં જઈ રહ્યો છું.
ખળ ખળ વહેતી ગંગામૈયાનાં ખોળે,
કુદરતી સાન્નિધ્યમાં સત્સંગ-યોગ-ધ્યાન-પ્રાણાયામ-રીવર રાફટીંગ વગેરે કરીને,
થોડા દિવસોમાં 'બેટરી ફુલ્લ' કરી નિયમિત 'બોધકથા' આપતો રહીશ...!!
ત્યાં સુધી,
હર હર મહાદેવ.
_/\_ પ્રણામ
હર હર ગંગે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.