સોમવાર, 17 ડિસેમ્બર, 2018

આપનો અભિપ્રાય.

નમસ્કાર મિત્રો.
આપના તરફથી એક નાનકડી મદદ જોઈએ છે.
આશા છે કે આપ જરૂર મદદરૂપ થશો.
સંસ્કૃતભાષાના પ્રચાર પ્રસાર માટે મેં બનાવેલી યુટ્યુબ ચેનલ Sanskritwala
તથા મારો બ્લોગ www.niravjani.in વિષે આપનો અભિપ્રાય જોઈએ છે.

નીચેની લિંક પર ક્લિક કરી આપ ગુગલ ફોર્મમાં માહિતી ભરી મને પ્રોત્સાહિત કરશો તેવી વિનંતી.

અભિપ્રાય આપવા નીચેની લિંક  ક્લિક કરશો.  

https://bit.ly/2EztEc1

આભાર.

આપને જણાવતા આનંદ થાય છે કે
www.niravjani.in એ પ્રાથમિક શાળામાં સંસ્કૃત ભાષા શિક્ષણમાટે ગુજરાત રાજ્યનો એકમાત્ર મહત્વપૂર્ણ ઓનલાઈન સ્ત્રોત છે.

1 ટિપ્પણી:

  1. નિરવભાઈ હું " સંસ્કૃતવાલા" ને નવતર પ્રયોગ ના કહેતા ની સંસ્કૃતમાતા ની તેના પ્રિય પુત્ર દ્વારા અપાઈ રહેલી ૠણાંજલી કહીશ . સકસેસ કોને કહેવાય તો તમારું નામ જ્યારે બ્રાન્ડ બની જાય એજ આવતા સમય માં "sanskritwala" પણ ઉંચાયો સર કરશે એવી હું નિત્ય માં સરસ્વતીસંસ્કૃત ને પ્રાર્થના કરીશ .જયતું સંસ્કૃતમ્ .....

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.